Ad Code

સ્વતંત્ર ભારતની સફર



શ્રી એન. એલ. પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આપનું સ્વાગત કરે છે.




ક્વિઝ રમવા અહિં ક્લિક કરો...


મિત્રો, ભારતની સ્વાતંત્ર્યતાના જ્ઞાન આધારીત એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. 
આ ક્વિઝમાં બધી વિગતો જેવી કે e-mail id, નામ, જિલ્લો, મોબાઇલ નંબર વિગેરે ચોક્સાઇથી ભરો.

પ્રશ્નની નીચે આપેલા ચાર વિક્લ્પો પૈકી સાચા જવાબ વિકલ્પ પર ક્લિક કરીને જવાબ આપો.
બધાજ પ્રશ્નોના જવાબ ટીક થઇ જાય એટલે SUBMIT બટન પર ક્લિક કરો.

 જો તમારો સ્કોર 50%થી ઉપર હશે તો તમારા e-mail ના inbox માં રીઝલ્ટ આવી ગયેલ હશે.

Post a Comment

0 Comments

Close Menu