Pages

Thursday, October 17, 2019

ધોરણ ૧૦ ગણિત...


  • ધોરણ ૧૦ ગણિત... ANY TIME… ANY WHERE ….100% FREE…

  • જે વિદ્યાર્થી ધોરણ ૧૦ ગણિત વિષયનું ટ્યુશન રાખી શક્તા નથી તે વિદ્યાર્થીઓ માટે... ડિજિટલ ગાઇડ બિલકુલ મફત...

  • આ ગાઇડની મદદથી વિદ્યાર્થી ઇચ્છે એ પ્રકરણનો ગમે તે દાખલો પોતાના સમયે શીખી શકસે.

  • આ ગાઇડને વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડો


૯ પ્રકરણ તૈયાર છે. ટૂંક સમયમાં બાકીના પ્રકરણ ઉમેરવામાં આવશે...