Ad Code

ધોરણ ૧ થી ૮ તથા ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

કોરોના વાઇરસના સંકટને ધ્યાનમાં રાખીને ધોરણ ૧ થી ૮ તથા ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે..રાજ્ય સરકારનો નિર્ણય...સૌ ફેસબુક મિત્રોને મારી વિનંતી છે કે આ પોસ્ટને વધુને વધુ શેર કરશો જેથી બધા વાલી, વિદ્યાર્થીઓને જાણ થાય. 





Post a Comment

0 Comments

Close Menu